The Complete Yoga (Gujarati), સમગ્ર યોગ: યોગના સમગ્ર સ્વરૂપનો પરિચય કરાવતી લેખમાળા
Written by Shivkrupanand Swami
Narrated by Reeti Doshi
()
About this audiobook
‘યોગ’ હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ રહ્યું છે. પરંતુ આ લાંબા અંતરાલમાં યોગનો વિશાળ અર્થ ક્યાંક ખોવાઈ ગયો છે. આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં અને આપણા દેશમાં પણ લોકો ‘યોગ’ ને વ્યાયામની એક પદ્ધતિના રૂપમાં જ જાણે છે.
યોગનું સમગ્ર સ્વરૂપ સમજાવવાના હેતુથી સ્વામીજીએ એક લેખમાળા લખી. એ જ લેખોનું સંકલન પુસ્તિકાના રૂપમાં પ્રસ્તુત છે. આશા છે આ પુસ્તિકા વાચકોનું ન કેવળ જ્ઞાનવર્ધન કરશે બલકે સ્વયંને જાણવામાં તથા આત્મોન્નતિના માર્ગ પર અગ્રેસર કરવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
More audiobooks from Shivkrupanand Swami
Maternal Energy, Gujarati (માતૃશક્તિ): સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા તૃતીય ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન ૯ જાન્યુઆરી, ૨૦૦૯ થી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૯ દરમિયાન લખવામાં આવેલા સંદેશાઓ Rating: 0 out of 5 stars0 ratings
Related to The Complete Yoga (Gujarati), સમગ્ર યોગ
Reviews for The Complete Yoga (Gujarati), સમગ્ર યોગ
0 ratings0 reviews